Diploma Admission-2025

પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટે નું રજીસ્ટ્રેશન તા.૧૫-૦૫-૨૦૨૫ થી શરૂ થયેલ છે. જેથી પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના દસ્તાવેજો (Documents) જે તે સક્ષમ અધિકારીની કચેરીએથી કઢાવી તૈયાર રાખવા હિતાવહ છે, જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ (Upload) થઈ શકે. (રજીસ્ટ્રેશન તારીખ: ૧૫-૦૫-૨૦૨૫ થી ૨૩-૦૬-૨૦૨૫ સુધી રહેશે)